TAT-HS 2026
TAT-HS 2026: શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬ ના ઓનલાઇન આવેદનપત્રો અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત. ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TAT-HS 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને મિશન … Read more