Search This Website

Friday, July 2, 2021

Customers of 6 banks including SBI, BoB, Axis Bank pay special attention, these rules have changed from today, check this list immediately

Customers of 6 banks including SBI, BoB, Axis Bank pay special attention, these rules have changed from today, check this list immediately


ATMથી રુપિયા કાઢવા માટે પણ લાગશે ચાર્જ


બીએસબીડીના ગ્રાહકો પણ એસબીઆઈના એટીએમ અને બિન એસબીઆઈ એટીએમથી 4 વારથી વધારે વખત રૂપિયા કાઢે છે તો તેમને સર્વિસ ચાર્જનું પેમેન્ટ કરવાનુ રહેશે. સર્વિસ ચાર્જના નામે બેંક 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા  લેશે. 

 SBI બ્રાન્ચથી  4  વારથી વધારે વખત રૂપિયા કાઢવા પર થશે ચાર્જ 

જો બેંકના ગ્રાહકો મહિનામાં બેંકથી 4 વારથી વધારે વાર રૂપિયા કાઢે છે તો તેને માટે એડિશનલ ચાર્જ નવા મહિનાથી એટલે કે 1 જુલાઈ 2021થી લેવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શનમાં બેંકના એટીએમ પણ સામેલ છે. જો તમે મહિનામાં 4 વારથી વધારે વાર એસબીઆઈની બ્રાન્ચ કે એટીએમથી રૂપિયા કાઢો છો તો તેની પર 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેવાશે. દરેક ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિયમ દરેક બ્રાન્ચ માટે લાગૂ રહેશે.  

ચેકબુક માટે પણ આપવાના રહેશે વધારે રૂપિયા 

SBI BSBD ખાતા ધારકોને 10 ચેકબુક પર ચાર્જ લેતી નથી, પરંતુ 10 પછી 40 રૂપિયા વત્તા જીએસટી લાગશે. તે જ સમયે, 25 ચેકલીફવાળી ચેકબુક પર 75 રૂપિયા લેવામાં આવશે. 50 અને જીએસટી ચાર્જ ઇમરજન્સી ચેક બુક પર ચૂકવવાનો રહેશે. મર્યાદા કરતા વધારે ચેકનો ઉપયોગ કરવા માટે ફી વસૂલવામાં આવશે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે

 Bank of Barodaમાં ખાતુ ધરાવનારા લોકો માટે ખાસ ફેરફારને ધ્યાનમાં રાખી લેવાની જરૂર છે. બેંકની તરફથી નવા   IFSC Code જાહેર કરી દેવાયા છે. બેંક મર્જર બાદ ગ્રાહકોના કોડમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી બેંકની તરફથી રાહત આપવામાં આવી હતી પણ આજથી આ નવા કોડ લાગૂ કરવામાં આવશે.  

IDBI બેંકના ગ્રાહકો માટે

IDBI Bankની ચેકબુક માટે 20 લીફલેટ ફ્રીમાં અપાશે. આ પછી 5 રૂપિયા પ્રતિ ચેકનો ચાર્જ લેવાશે. જો તમે આઈડીબીઆઈ સબકા સેવિંગ એકાઉન્ટ રાખો છો તો આ ચાર્જ લાગશે નહીં.  

એક્સિસ બેંકમાં SMS એલર્ટ માટે લાગશે ચાર્જ

1 જુલાઈ 2021 એટલે કે આજથી એક્સિસ બેંક એસએમએસ એલર્ટ માટે ફી વધારવા જઈ રહ્યું છે. બેંકની વેબસાઈટ અનુસાર આ સમયે વેલ્યૂ એડેડ સર્વિસ એલર્ટ માટે સબ્સક્રિપ્શન બેસિસ પર વેલ્યૂ એડેડ એસએમએસ ફી 5 રૂપિયા પ્રતિ મહિનો છે. 1 જુલાઈથી આજથી ગ્રાહકોને એસએમએસને માટે દર મહિને લગભગ 25 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. બેંકની તરફથી મોકલાતા પ્રમોશનલ મેસેજ અને ઓટીપી એલર્ટ ચાર્જ તેમાં સામેલ રહેશે નહીં. 

Canara Bank, આંધ્ર બેન્ક અને Syndicate બેંકના ગ્રાહકો માટે બદલાશે IFSC કોડ

કેનેરા બેંક વતી કહેવામાં આવ્યું છે કે સિન્ડિકેટ બેંકના મર્જર બાદ સિન્ડિકેટ બેંકની શાખાનો IFSC કોડ બદલવામાં આવ્યો છે. કેનેરા બેંકના જણાવ્યા અનુસાર સિન્ડિકેટ બેંકના જૂના IFSC કોડમાં 10000 ઉમેરો. ઉદાહરણ તરીકે, જો જૂનો IFSC કોડ SYNB0003687 હતો, તો હવે તેનો નવો IFSC કોડ તેની જગ્યાએ CNRB0013687 હશે.


There will also be a charge for withdrawing rupee from ATM

BSBD customers will also have to pay a service charge if they withdraw money more than 4 times from SBI's ATMs and non-SBI ATMs. The bank will charge Rs 15 in the name of service charge and Rs.

 There will be a charge for withdrawing rupee more than 4 times from SBI branch

If the customers of the bank withdraw money from the bank more than 4 times in a month, the additional charge will be taken from the new month i.e. from 1st July 2021. The transaction also involves the bank's ATM. If you withdraw money from an SBI branch or ATM more than 4 times a month, you will be charged Rs 15 and GST. This charge will be levied on each transaction. This rule will apply to each branch.

You will also have to pay extra for the checkbook

State Bank of India BSBD account holders will not have to pay any charge on 10 checkbooks. But after 10 checks you have to pay Rs 40 and Rs with GST charge. Rs 75 will be charged for a check book of 25 checks and a charge of Rs 50 will be levied on the emergency check book. There will be no extra charge for this facility for senior citizens.

For Bank of Baroda customers

 Special changes need to be considered for those who have an account with Bank of Baroda. New IFSC Code has been announced by the bank. The customer code has changed since the bank merger. So far relief has been given by the bank but from today this new code will be implemented.

For IDBI Bank customers

20 leaflets for IDBI Bank checkbook will be provided free of cost. After this a charge of Rs 5 per check will be levied. This charge will not be levied if you have an IDBI Sabka Savings Account.

Axis Bank will charge for SMS alerts

1 July 2021 i.e. from today Axis Bank is going to increase the fee for SMS alert. According to the bank's website, the value-added SMS fee on a subscription basis for value-added service alerts is currently Rs 5 per month. From July 1, customers will have to pay around Rs 25 per month for SMS. Promotional messages and OTP alert charges sent from the bank will not be included.

Read Ofiginal News Report Here

The IFSC code will be changed for customers of Canara Bank, Andhra Bank and Syndicate Bank

Syndicate Bank's IFSC code will be valid till June 30 only. From 1 July 2021 you now need to get a new IFSC code. So if you or any of your family or friends have an account in this bank then you have to go to the bank for a new IFSC code. After merging with Andhra Bank and Corporation Bank, Union Bank of India has said that it will have to use checks with new secure features. Its IFSC code has also changed

No comments:

Popular Posts