Search This Website

Tuesday, July 27, 2021

Prime Minister's Poor Welfare Package Insurance

Matter of helping orphaned children during the period of Covid19 epidemic

Prime Minister's Poor Welfare Package : Insurance

Many people have lost their lives in the worldwide epidemic of Corona, some have lost their beloved soybeans and some have lost a brother, sister or husband or wife.

 The epidemic has left many children destitute, with some children losing the protection of both parents, while some children have lost the protection of either parent or guardian.  Concerned about the care, protection, education and health of children who have lost both parents in such a difficult time, the state government has announced a "Chief Minister Child Service Scheme" for children who have lost parents and become destitute.

 But also to help children who have lost a parent

 The matter is under consideration of the state government.  The state government has decided to provide assistance of Rs. 5,000 / -.  And respect the amount of this assistance.  By the Chief Minister, Ta.  Online DBT on 08/04/2071  The plan to pay through is the launcher.


 Therefore, it is necessary to open a bank account for the children with such a guardian immediately. For this, the bank account of the children who have a guardian in your district will have to be opened within 3 days.  For this, you will hand over the responsibility to different officers in the district from your level and make arrangements for opening children's accounts in day-3.



કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત

ગુજરાત સરકાર


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ


ઠરાવ ક્રમાંક:જજઅ/૧૦૨૦૨૧/૨૧૮૭૦૨૮૭


સચિવાલય, ગાંધીનગર


તારીખ:૧૧/૦૬/૨૦૨૧

પ્રસ્તાવના:

માર્ચ-૨૦૨૦થી દેશમાં કોવિડ-૧૯ મહામારી ગંભીર રીતે ફેલાયેલ છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઘણા બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થયેલ છે. માતા પિતાના અવસાનથી અનાથ બનેલ બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ અગ્રતાના ધોરણે આપવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી. પુરતી વિચારણાના અંતે કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન આવા અનાથ બનેલ બાળકોને સહાય આપવા નીચે મુજબની યોજના અમલમાં મુકવાનું આર્થી ઠરાવવામાં આવે છે. 


ઠરાવ


કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન, નીચે દર્શાવેલ પાત્રતા મુજબ, અનાથ બનેલ બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના' નામની જુદા જુદા વિભાગોને આવરી લેતી નવી યોજના નીચેની શરતોને આધીન અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે છે. પાત્રતા


(૦ થી ૧૮ વર્ષ સુધીની વય જુથના જે બાળકોના માંતા અને પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.


(બ) કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા પિતા(Adoptive Parents) પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાનઅવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.


(ક) જે બાળકના એક વાલી( માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી( માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.


Important Link


ઉક્ત પાત્રતા મુજબ વિભાગવાર મળવાપાત્ર સહાય નીચે મુજબ રહેશે.


(અ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ


(૧) સહાય પેટે દર માસે બાળક દીઠ રૂ.૪,૦૦૦/- (અંકે રૂપિયા ચાર હજાર પૂરા), બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યા સુધી મળવાપાત્ર થશે. બાળક જે માસમાં અનાથ બનેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે.


 (૨) ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફટર કેર યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય ૨૧ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે.


(૩) ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય- એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે,


(૪) ઉક્ત મુદ્દા નં.-(ર) અને (૩) માટે કોઇ પણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફીકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. 


(બ) વધુમાં સરકારમાન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ (Skill Development Training) પણ પાત્ર ગણાશે.


(૫) નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (ફ્ક્ત કન્યાઓ માટે), નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો / સરકારી હોસ્ટેલોમાં, જે તે વિભાગની નિયમાનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી, પ્રવેશ આપવામાં આવશે.


(૬) આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય મળવા પાત્ર થશે. (૭) અનુસૂચિત જાતિ(SC), સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC), વિચરતી/વિમુક્ત જાતિ(NT/DNT) અને આર્થિક પછાત વર્ગ(EWS)ના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અનુસૂચિત જનજાતિ(ST)ના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને અગ્રતાના ધોરણે મંજુર કરવામાં આવશે.


(૮) સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.


(૯) રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણીક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન  આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


શિક્ષણ વિભાગ


(1) અનાથ બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)નો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.


(ક) શ્રમ અને રોજગાર વિભાગ 


(૧) ૧૪ વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


(ડ) અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ


(૧) અનાથ બાળકોના પાલક વાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે. 


(ઈ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ


(૧) અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ(MA) કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.

યોજનાની સામાન્ય શરતો:


(૧) “મુખ્યમંત્રી બાળ સેવા યોજના" ના અમલીકરણ માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે,


(૨) માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, 

(૪) ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં, બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે.


જ્યારે ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તિના પોતાના એકલાના નામે જ બેંક ખાતુ (Bank A/c in Single name) ખોલવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરનુ બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી જમા કરવામાં આવશે.


(૫) જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો જ્યાં સુધી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે. 


(૬)સબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC)એ અરજી મળ્યા તારીખથી સાત દિવસથી અંદર અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે. 


(૭) આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી પત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની રહેશે 


(૮) આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના લાગું પડતાં ઠરાવો/પરિપત્રો અને નિયમોને આધીન રહીને કરવાનો રહેશે


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની જે તે યોજના માટેનો ખર્ચ જે તે બજેટ સદરેથી કરવાનો રહેશે જ્યારે અન્ય વિભાગો હેઠળની યોજના માટેનો ખર્ચ જે તે વિભાગના લાગુ પડતા બજેટ સદરેથી કરવાનો રહેશે આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા.૧૧-૦૬-૨૦૨૧ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

Matter of extending the term of scheme for Health workers Fighting COVID 19.

 Government of Gujarat

 Department of Health and Family Welfare No .: NCV-102050-GOI-12-C.


Secretariat, Gandhinagar,

 Dated 01/05/2021 Reading: (1) Ministry of Health and Family Welfare, Government of India, New Delhi

 D.D.Na..Na.? - 21050/10 / 2020-2 dated 20/02/2050,

 (2) Same number of the department dated 19/06/2040, No. 10/06/2050,

 Resolution dated 07/11/2050

 (2) Letter No. of Government of India dated 8/06/21- F.No.2.21020 / 16/2020-PI

 Introduction:


 From the order taken in reading (1), the Prime Minister's Poor Welfare Package Insurance Scheme for Health Worker Fighting Covid-18 has been announced in which it was announced to provide insurance cover of Rs.  This scheme has been implemented in the state with the resolution dated 19/06/2060 of the order (ii) taken by the state government.  The term of this scheme was extended twice by the resolution of the same number dated 10/06/2040 and dated 09/11/2050 of the department, the term of which has been completed on 8/06/2021.

Important Link



 According to the letter dated 3/06/2021 from the Government of India, read this, the scheme has been implemented for 120 days with effect from 2/06/2071, and in February 2021, New India Assurance Company Limited has been transferred by the Government of India.  Claims up to 08/2071 are also stated to be accepted.


 Resolution:


 Considering the above details, at the end of adult consideration, it is decided to implement this scheme for 150 days with effect from 6/08/2021,


 On the condition of providing funds by the Government of India under the said scheme, other provisions of the original resolution of the department dated 18/06/2050 remain unchanged. This order is on the file of the same department of the department.  Issued in accordance with the approval received from the note of 2021. By the order of the Governor of Gujarat and in his name

 (VB Padhariya)

 Deputy Secretary Health and Family Welfare Department


 Respect.  Chief Minister's Front Secretary, Secretariat, Gandhinagar,


 - Hon'ble, Personal Secretary to the Deputy Chief Minister (Health), Secretariat, Gandhinagar,


 - Personal Secretary to Hon'ble Minister (Health), Secretariat, Gandhinagar.


 - Joint Secretary to the Chief Secretary, Secretariat, Gandhinagar,


 - Principal Secretary, Department of Health and Family Welfare, Secretariat, Gandhinagar.


 - Relevant Jashris, (via e-mail)


 -Commissioner of Health, Medical Services and Medical Education, Gandhinagar.


 - Mission Director Shri NHM, NHM  Bhavan, Gandhinagar


 - Member Secretary and Director, HFW, State Health System Resource Center (SHSRC)


 - Municipal Commissioner, (All)


 > Managing Director, (Gujarat Medical Services Corporation Limited, Gandhinagar)


 - Additional Director (All) Office of the Commissioner (Health), Gandhinagar,


 - District Collectors, District Development Officers (All) - Survey Divisional Deputy Directors Health and Medical Services


 - System Manager Health and Family Welfare Department Secretariat, Gandhinagar with request to upload on the website


 - Deputy Section Officer Select File - 2021 Branch Select File - 2021


No comments:

Popular Posts