Search This Website

Sunday, November 27, 2022

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 @ssc.nic.in

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 @ssc.nic.in

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલSSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ નામSSC ભરતી 2022
કુલ જગ્યા45284 (24369+20915)
સંસ્થા નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ27-10-2022
અરજી છેલ્લી તારીખ30-11-2022
સત્તાવાર વેબસાઈટssc.nic.in

SSC ભરતી 2022

જે મિત્રો SSC GD કોન્સ્ટેબલની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી પછી જ અરજી કરો.

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022

SSC ભરતી 2022 ભરતી વિશે માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કી રીતે કરવી બધી બાબતોનું વિસ્તાર પૂર્વક આ લેખમાં માહિતી મેળવીએ.

સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

ફોર્સપુરૂષમહિલાકુલ જગ્યા
BSF17650311520765
CISF53235915914
CRPF1058958011169
SSB19242432167
ITBP15192681787
AR315303153
SSF11638154
NCB175
કુલ45284

SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર

SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ

  • NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
  • અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 છેલ્લી તારીખ

અરજી શરૂ તારીખ27-10-2022
અરજી છેલ્લી તારીખ30-11-2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ30-11-2022 (23:00)
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ30-11-2022 (23:00)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01-12-2022 (23:00)
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01-12-2022
કોમ્પ્યુટર બેજ પરીક્ષાજાન્યુઆરી 2023

મહત્વપૂર્ણ લિંક

જગ્યાઓમાં વધારો : અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવા : અહીં ક્લિક કરો

No comments:

Popular Posts